Saturday, January 29, 2011

કો ણ છે?


અવકાશમાથી એક અવાજ આવ્યો, ‘એય, તુ કોણ છે?'
હુ તો સાવ થિજી ગયો, આવુ પુછ્નાર આ કોણ છે?

આખી જીન્દગી હુ તો બસ આમ જ બિન્દાસ જિવ્યો છુ
હવે આખરી પળે મને રોકનાર આ કોણ છે?

મારા અસ્તિત્વને મે તો ક્યારનુ ય ભુલાવી દીધુ છે
જુના ઝખ્મો ફરી ખુરેદનાર હવે આ કોણ છે?

મે તો માની લીધુ હતુ કે હવે હુ એક જ બચ્યો છુ
બીજુ કોઇ પણ છે અહિ, એવુ કહેનાર આ કોણ છે?

ખડીયો નાખ ખભે અને ચાલતો થા ‘નવિન’ તુ, 
તારા સિવાય આવુ પુછ્નાર હવે અહિ કોણ છે?



No comments:

Post a Comment